સૌરાષ્ટ્રના પાટીદાર કન્વીનરોની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ આગામી રણનીતિને લઇને પાટીદારોની જાહેરાત
અનામતના મુદ્દે પાટીદાર સમાજ દ્વારા ચાલી રહેલું આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે. ત્યારે રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનાર મહાસભા સહિતના કાર્યક્રમો અને નવી રણનીતિ માટે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેની માહિતી સાંજ સુધીમાં પત્રકારો સમક્ષ જાહેર કરવામાં આવી હતી. જેમાં કન્વીનર લલિત વસોયોએ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યોને મહિલાઓ કરશે સતત ફોન ( from 18/9/15 to 20/9/15 ). આગામી 25 તારીખના રોજ કાળા દિવસ તરીકે પાટીદારો ઉજવણી કરશે. જેમાં પાટીદારો પોતાની લાઇટો બંધ રાખી દિવસ પસાર કરશે.
પાટીદાર મહિલાઓ રાજ્યના MLA-MPને સતત ફોન કરી કહેશે
જય સરદાર...જય પાટીદાર...
આગામી 25 તારીખના રોજ કાળા દિવસ તરીકે પાટીદારો ઉજવણી કરશે. જેમાં પાટીદારો પોતાની લાઇટો બંધ રાખી દિવસ પસાર કરશે.
26મી તારીખે માસિક પુણ્યતિથિની ઉજવણી કરશે. જેમાં રામધૂન, આંદોલનમાં મૃતકોને શ્રધ્ધાંજલિ, પશુ-પક્ષીઓને ભોજન કરાવવામાં આવશે.
અનામતના મુદ્દે પાટીદાર સમાજ દ્વારા ચાલી રહેલું આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે. ત્યારે રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનાર મહાસભા સહિતના કાર્યક્રમો અને નવી રણનીતિ માટે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેની માહિતી સાંજ સુધીમાં પત્રકારો સમક્ષ જાહેર કરવામાં આવી હતી. જેમાં કન્વીનર લલિત વસોયોએ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યોને મહિલાઓ કરશે સતત ફોન ( from 18/9/15 to 20/9/15 ). આગામી 25 તારીખના રોજ કાળા દિવસ તરીકે પાટીદારો ઉજવણી કરશે. જેમાં પાટીદારો પોતાની લાઇટો બંધ રાખી દિવસ પસાર કરશે.
અનામતના મુદ્દે પાટીદાર સમાજ દ્વારા ચાલી રહેલું આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે. ત્યારે રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનાર મહાસભા સહિતના કાર્યક્રમો અને નવી રણનીતિ માટે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેની માહિતી સાંજ સુધીમાં પત્રકારો સમક્ષ જાહેર કરવામાં આવી હતી. જેમાં કન્વીનર લલિત વસોયોએ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યોને મહિલાઓ કરશે સતત ફોન ( from 18/9/15 to 20/9/15 ). આગામી 25 તારીખના રોજ કાળા દિવસ તરીકે પાટીદારો ઉજવણી કરશે. જેમાં પાટીદારો પોતાની લાઇટો બંધ રાખી દિવસ પસાર કરશે.
0 comments:
Post a Comment