મિત્રો સમાજ ની લડાઈ માટે આ છોકરો રાત દિવસ જોતો નથી તો આપણી ફરજ બને છે એને સાથ આપવા ની નહી તો આગામી સમય મા કોઈ યુવાન સમાજની માગ લઈ નીકળતા અચકાશે..
મિત્રો આપના સમાજ ને ખરખર
અનામત ની જરૂર છે અને અત્યારે એક ૨૩ વર્ષ નો યુવાન આપના આખા સમાજ વત્તી લડે છે અને
આવી વખતે આપને જ એને સાથ નઈ આપીએ તો એની હિંમત પણ ઓછી થશે અને જે અનામત ની આપણ ને
જરૂર છે એ કદાચ ના પણ મળે .. આપને બધા સાથે મળી ને એનો સાથ આપીએ અને બનતી કોશિશ
કરી એ જેથી કરી ને આપણ ને આપના છીનવાતા હકો પાછા મળે અને આપણા સમાજ ના યુવાનો ના
ભવિષ્ય સુધરે અને આપને કૈક મોટા હોદ્દા પર આપણા સમાજ ના દીકરા અને દીકરી ઓ ને જોઈ
શકી..
મિત્રો આજે આ છોકરા ઉપર
ગંભીર માં ગંભીર ગુના છે અને એ ખાલી આપણા પાટીદાર સમાજ ના કાર્ય માટે જ લાગેલા છે
અને આપને પણ સમજી શકીએ છીએ કે એની જગ્યા એ આપને હોય તો આપણી હાલત કેવી થાય અને આપણ
ને એવા સમયે કોઈ સાથ ના આપે તો ....
મિત્રો આપને કઈ ના કરી તો
કઈ નઈ પણ આપને થોડો થોડો તો સાથ દઈએ અને આ સરકાર ને એક વાર પરચો બતાવી દઈએ....
જય સરદાર
જય પાટીદાર
જુઓ પાટીદાર સમાજ ના 800 યુવાન ઉપર દિલ્હી માં કેસ
0 comments:
Post a Comment