સરકાર એ વાત કરી હતી કે જો સોમવ સૂધો માં કઈ રસ્તો નહિ નીકળે તો અમે દાંડી યાત્રા ને મંજૂરી આપસુ પણ હવે તો એવું લાગી રહ્યું છે કે સરકાર પાટીદારો ને રોકવા માટે ઓ.બી.સી સાથે મળી ને પાટીદારો ને રોકી રહી છે અને ઓ.બી.સી ના આગેવાન એ પોલીસો ને પણ ધન્યવાદ આપ્યા છે રેલી રોકી એના માટે પણ હવે પાટીદારો એક થાવ અને સરકાર અને ઓ.બી.સી વાળા ને પાટીદારો ની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે અને આપડે હવે કોઈ હિંસા ની રીતે નહિ પણ અહિંસા ની રીતે આપડી તાકાત બતાવી સુ..........
પાટીદારો ની એકતા રેલી ને રોકી દેવા માટે સરકાર ના પ્રયાસો....
Related Posts:
Hardik Patel … Read More
આજે ૧૩ વર્ષ ૬ મહિના 3 દિવસ બાદ નિલેશભાઈ ના પરિવાર ને ન્યાય મળ્યો છે..... ગોંડલ ના *પટેલ* યુવક *નિલેશ રૈયાણી* નાં *મર્ડર* કેસ માં *ભાજપ* ના MLA *જયરાજસિંહ જાડેજા* ને *આજીવન કેદ* ની *સજા* ફટકરતી *ગુજરાત હાઈકોર્… Read More
અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ ની હાર્દિક શુભકામના. અષાઢી બીજ અને રથયાત્રા ના પાવન પર્વ ની હાર્દિક શુભકામના.મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માંડું,મીઠી અસાન્જી ગાલીયું,અને મીઠી અસાન્જી પ્રીત, ‘હેપી અષાઢી … Read More
આજે રાજકોટ જિલ્લા ના લોધીકા તાલુકા માં અનામત મુદ્દે " સન્માન સભા " યોજાયી. આજે રાજકોટ જિલ્લા ના લોધીકા તાલુકા માં અનામત મુદ્દે " સન્માન સભા " યોજાયી.આ વિસ્તાર માં પ્રથમ સભા યોજાયી.ઉત્સાહ અને જોશ અભૂતપૂર્વ હતો. જમીન પ્રાઇવ… Read More
હાર્દિક પટેલ ની ધરપકડ બદલ ગોંડલ માં ટાયરો ને સળગાવી ને ચક્કાજામ કરવામાં આવ્યો. હાર્દિક પટેલ ની ધરપકડ બદલ ગોંડલ માં ટાયરો ને સળગાવી ને ચક્કાજામ કરવામાં આવ્યો. … Read More
0 comments:
Post a Comment