Thursday, August 31, 2017
Wednesday, August 30, 2017
મિત્રો સમાજ ની લડાઈ માટે આ છોકરો રાત દિવસ જોતો નથી
Mohit Patel
5:11 AM
Gujarat Police, Hardik Patel, Live, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, Sardar Patel, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
જુઓ પાટીદાર સમાજ ના 800 યુવાન ઉપર દિલ્હી માં કેસ
Thursday, August 10, 2017
Tuesday, June 20, 2017
Monday, March 27, 2017
માતૃશ્રી કેસના સાક્ષીને પોલીસે ટોર્ચર કરતા આત્મહત્યા કરી, અધિકારીઓને સસ્પેન્ડ કરોઃ લાલજી પટેલ
Unknown
12:54 PM
Laljibhai Patel, Live, Naliya Kand, NewsPaper, PAAS, Patel, Patel Group, Sardar Patel, SPG, Suicide, Unity, પટેલ ગ્રુપ
No comments
અમદાવાદઃ ભાવનગર ખાતેના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે થોડા સમય અગાઉ એક મહિલા પર સામુહિક દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારાઈ હતી. આ મહિલાને ન્યાય અપાવવા પાટીદાર સમાજ અને ખાસ કરીને એસપીજી દ્વારા ઘણા પ્રદર્શનો અને કાર્યક્રમો યોજાયા હતા. આ ઘટનાના સાક્ષીને માર મારી માનસીક ત્રાસ આપીને તેને આત્મહત્યા કરવા મજબુર કરાયો હોવાનો આક્ષેપ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું.
એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે, ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે પાટીદાર માતૃશ્રી સામુહિક રેપ કેસ અને હત્યાકાંડ બાબતે સરદાર પટેલ સેવાદળને ગૃહમંત્રી તથા કલેક્ટર દ્વારા I.G. લેવલની તપાસની ખાતરી અપાઇ હતી અને હવે સ્થાનિક પોલિસ દ્વારા સાક્ષી ધીરુભાઇ ગુજરાતી પર દબાણ અને માર મરાતા અને માનસીક ત્રાસ અપાતા અત્મહત્યા કરેલ છે તો ભાજપ સરકાર જવાબદાર સ્થાનિક પોલીસ તથા અધિકારીને તાત્કાલીક સસ્પેન્ડ કરે, યોગ્ય કાર્યવાહી કરે, સાચા આરોપીને પકડે અને ન્યાય આપે નહીંતર આગામી સમયમાં સરદાર પટેલ સેવાદળ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જે પરિસ્થિતિ થાય તેની જવાબદારી પોલીસતંત્ર તેમ જ ભાજપ સરકારની રહેશે.
આ સંદર્ભે નચિકેત મુખીએ પણ કહ્યું કે, અમે આ કેસને ઉપરી અધિકારીઓ તપાસમાં લે તે બાબતની રજુઆત નાયબ મુખ્યમંત્રીથી લઈ ગૃહમંત્રીને પણ રજુઆત કરી હતી અને ગૃહમંત્રી દ્વારા આ કેસને આઈજી લેવલના અધિકારી તપાસમાં લેશે તેવી ખાતરી અપાઈ હતી તો પછી ધીરૂભાઈને આ રીતે લોકલ પોલીસ શા માટે હેરાન કરતી હતી. તેમને મરતા અગાઉ પણ પોલીસની હેરાનગતિનો ઉલ્લેખ કર્યો હતો.
Thursday, March 9, 2017
Sunday, February 26, 2017
Saturday, February 25, 2017
Sunday, February 19, 2017
जामजोधपुर में विशाल रेली
Unknown
10:42 AM
Hardik Patel, Jay Patidar, Jay Sardar, Live, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Sardar Patel, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
જામજોધપુર સભા પહેલા પાટીદાર રેલી.
Unknown
6:16 AM
Hardik Patel, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, Live, NewsPaper, PAAS, Patel, Patel Group, Sardar Patel, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
જય પાટીદાર
જય માં ઉમાખોડલ
તા : ૧૯/૦૨/૨૦૧૭
આજે રોજ જામજોધપુર ની સભા પેહલા હાર્દિક પટેલ ની પાટીદાર રેલી કાઢવા માં આવી હતી તેની લાઇવ તસ્વીરો
આજે રોજ થયેલ હાર્દિક પટેલ ની લાઇવ સભા જોવા માટે નીચે ની લીંક માં જુવો
watch : Hardik Patel Live Jamjodhpur Sabha
નિમિષાબેન પટેલ(રાણીપ)* ને spg મહિલા અનામત આંદોલન કન્વીનર તરીકે નિમણુંક કરવામાં આવી.
Unknown
4:38 AM
Jay Patidar, Jay Sardar, Laljibhai Patel, Live, New, NewsPaper, Patel, Patel Group, SPG, પટેલ ગ્રુપ
No comments
*સરદાર પટેલ સેવાદળ*
આજરોજ તા: ૧૯/૨/૨૦૧૭ પટિદાર સમાજ ને ન્યાય અપાવવા માટે ૧૪ દિવસ ના ઉપવાસ નું યોગદાન આપ્યું હતું તેવા
*નિમિષાબેન પટેલ(રાણીપ)* ને SPG મહિલા અનામત આંદોલન કન્વીનર તરીકે નિમણુંક કરવામાં આવી. તે બદલ સરદાર પટેલ સેવાદલ ગુજરાત પ્રદેશ તરફ થી ખૂબ ખૂબ અભિનંદન.
જામજોધપુર ની સ્વાભિમાન સભા પહેલા પાટીદાર કુળદેવી માં ઉમિયા ( સિધ્ધસર ) ના દર્શન. માં ઉમાખોડલ સમાજ ની લડાઈ ને સફળ બનાવે.
Unknown
3:57 AM
Hardik Patel, Jay Patidar, Jay Sardar, Jay Umiyadham, Live, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Sardar Patel, SPG, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
Saturday, February 18, 2017
*લાલજીભાઈ અને હારદીક પટેલ દ્વારા સર્વ પાટીદાર ની દરેક સંસ્થા અને સમીતી ને એકમંચ પર આવી ને સાથે લડાઈ લાડવા માટે આહવાન કરવામાં આવ્યું.
Unknown
6:40 AM
Hardik Patel, Jay Patidar, Jay Sardar, Laljibhai Patel, Live, New, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Sardar Patel, SPG, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
1. સરદાર પટેલ સેવાદળ ઘ્વારા અનામત આંદોલન ના કન્વીનર તરીકે ડો નચિકેત મુખી તથા સહકન્વીનર તરીકે અશ્વિનભાઈ પટેલ ની વર્ણી કરવામાં આવી..




































