હાર્દિક પટેલ નો અશ્લીલ વિડિઓ વાઈરલ કરવા વાળો અશ્વિન સાકડસરીયા કોણ છે તે જુઓ ?
હાર્દિક પટેલનું ચારિત્ર હનન કરતી સીડી બહાર પાડવાનો દાવો કરનાર અશ્વિન સાકડસરીયા કોણ છે તે અંગે ઘણી બધી ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. હાર્દિકે 18મી તારીખે માણસાની જાહેરસભા વખતે સીડી અંગે ખુલાસો કરવાનું જણાવ્યું છે. હવે અશ્વિન સાકડસરીયા વિશે કેટલીક વાતો બહાર આવી રહી છે.
અશ્વિન સાકડસરીયા મૂળ રાજકટનો સોની છે. હાલ દિલ્હી રહે છે
અમિત શાહ ગુજરાત બહાર દેશ નિકાલ હતા ત્યારે તે અશ્વિનના ઘરે રહેતાં હતાં
સોનાના ધંધામાં તેને 2014થી મોટા ફાયદા મેળવ્યા છે
તે ભાજપના મનસુખ માંડવીયા અને અમિત શાહના સોનાના ધંધામાં ભાગીદાર છે
GMDC માં સભા થઈ તે પહેલાં અશ્વિન પોતે 35 લાખ રૂપિયા અમિત શાહ વતી હાર્દિકના ટેકેદારોને ખર્ચ કરવામાં આપેલા હતાં
હાર્દિક સાથે તેણે એક વખત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
તેના ફેસબુક પર અશ્વિને અમિત શાહ અને મનસુખ માંડવીયા સાથેના ફોટોગ્રાફ મૂક્યા હતા.
અશ્વિન થોડા દિવસ પહેલાં ભરવામાં જોડાયા હતા.
અશ્વિને તેના ફેસબુક પર હાર્દિકની વિરુદ્ધમાં અપશબ્દો વારંવાર લખ્યા છે. પોતાના ખરાબ ભાષામાં વિડિયો પણ મૂકેલા છે.
0 comments:
Post a Comment