દિનેશ બાંભણીયા એ લાઇવ કોન્ફેરેન્સ માં હાર્દિક પટેલ ની મિલ્કત અને શહીદ પરિવારો ના ફંડ વિશે શું કર્યો ખુલાસો જુઓ વીડિઓ..
દિનેશ બમ્ભાનીયા એ હાર્દિક પટેલ નો ખુલાસો કરતા કહ્યું કે હજુ સુધી કોઈ પણ જાત નું ફંડ શહીદ પરિવારો ના નામે ઉઘરાવવા માં આવેલું છે તે શહીદ ના ઘરે પહોચ્યું નથી તો ક્યાં ગયું એ
હાર્દિક પટેલ એ સુરત , વડોદરા , વિરમગામ , અને અમદાવાદ , ભરૂચ માં ઓફીસ અને મિલ્કત લીધી એના રૂપિયા કોને આપ્યા અને ક્યાંથી આવ્યા એનો હિસાબ આપે.
હાર્દિક અને તેના મિત્રો ની જે SEX CD બહાર આવી છે એ CD ખોટી છે અને વિરોધીઓ દ્વારા બનાવવામાં આવી છે તો એ ના વિરુદ્ધ કેમ કોઈ ફરિયાદ નથી કરવામાં આવી
હાર્દિક પટેલ એ જે મિલ્કત બનાવેલી છે એનો જવાબ આપે એ કોના દ્વારા બનાવવા માં આવી છે અને એને રૂપિયા કોને આપ્યા એ હાર્દિક પટેલ ટુક સમય માં જાહેર કરે
જેલ માં ગયેલા યુવાનો તથા ફક્ત સમાજ હિત માં આંદોલન કરતા યુવાનો ના પરિવારો ને આજે જબરદસ્ત આર્થીક મુશ્કેલો માંથી સામાજિક મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ત્યારે હાર્દિક પટેલ ણી વૈભવ શાળી જીવન શૈલી અને વાહનો તથા માણસો ની રેલીઓ નો તમામ ખર્ચ કોણ ભોગવે છે એ જણાવે.
સમાજ ના અનામત માટે ના પાયા ના 2015 થી paas ણી સ્થાપના વખતે પાટીદાર સમાજ ના જવાબદાર આંદોલનકારીઓ paas છોડી ને જઈ રહ્યા છે એનું જવાબદાર કોણ છે અને અનુ ચિંતન કોણ છે એનો જવાબ હાર્દિક પટેલ આપે.
પાસ ની નવી સમિતિ ની રચના નો હેતુ સેના માટે છે એ સમાજ ને આ વખતે સ્પષ્ટતા કરી ને કેસો કારણ કે ઘણા સમય થી ભાજપ ભગવો કોન્ગ્રેસ્સ બચાવો અને EVM હટાવો ખેડૂતો ના અને બેરીજ્ગર યુવાનો ના ભોગે કે ફક્ત પાટીદાર સમાજ માટે અનામત ની માંગણી કરવા માટેનું અંદોલન કરવાના છો એ સમાજ સામે રજુ કરો કેમ કે હાર્દિક પટેલ અને પાસ ની ટીમ એ અમે વોટ માગવા આવ્સુ તો પત્થર થી જવાબ આપજો એવી વાતો કરલી છે અને જે પક્ષ એ પાટીદાર સમાજ ની માંગણી નથી સ્વીકારી એવા પક્ષ માટે હાર્દિક પટેલની ટીમે પ્રચાર કરેલો છે.
કોંગ્રેસ એ અનામતની માંગણી અને શહીદ પરિવારો ને વળતર આપવાની વાત તથા POLICE દમન ની વાત ચુંટણી ઢંઢેરા માં ના લેવા છતાં કોન્ગ્રેસ્સ ને સમર્થન આપવા માટે કન્વીનર ઓ ની મિટિંગ બોલાવ્યા વગર ક્યાં સ્વાર્થ ખાતર સમર્થન આપવા માં આવ્યું અને ૩૦ ઉમેદવારો નું લીસ્ટ જે અમને દિલીપસિંહ સોલંકી દ્વારા આપવામાં આવ્યું હતું એને કીધું કે આ ટીકીટો ની માંગણી હાર્દિક પટેલ એ કરી છે આમાં કઈ કેહ્વાનું હોય તો અમને કેજો એ બાબત નું PAAS ની CORE Committe ની જન વગર કેમ આવું લીસ્ટ આપવામાં આવ્યું
કોંગ્રેસ પાસે જયારે અનામતની વાત હતી તો રાહુલ ગાંધી અને અહ્મેદ પટેલ સાથે PAAS કોર કમિટી ની બેઠક હાર્દિક પટેલ એ કેમ ના થવા દીધી અને પોતે એકલા જઈ ને કેમ ૩૦ ઉમેદવારો નું લીસ્ટ આપી ને એકલા બેઠક કરી
અનામત બાબતે સમગ્ર જવાબદાર અગરાણીઓ અને સમાજ ને અનામત કઈ રીતે મળે તે બાબતે જ્ઞાન હોય તો મારી સામે બેસી અને DEBATE કરે જેથી સમાજ ને ખબર પડે કે અનામત ના નામે તમે કેવું ધતિંગ ચલાવી રહ્યા છો
સમાજનું અંદોલન છે એ વર્ષો થી સમાજ હિત નું કામ કરતી ધાર્મિક સંસ્થાઓ હોય સામાજિક ક શેક્ષણિક સંસ્થાઓ હોય કે સમાંજ્હોત ના સંગઠનો હોય અને સગંઠનો નીઅવગણના કરી ને હજુ પણ કેમ એને દુર રાખી રહ્યા છો

Watch Video

0 comments:
Post a Comment