*લાલજીભાઈ અને હારદીક પટેલ દ્વારા સર્વ પાટીદાર ની દરેક સંસ્થા અને સમીતી ને એકમંચ પર આવી ને સાથે લડાઈ લાડવા માટે આહવાન કરવામાં આવ્યું.
પ્રેસ નોટ
1. સરદાર પટેલ સેવાદળ ઘ્વારા અનામત આંદોલન ના કન્વીનર તરીકે ડો નચિકેત મુખી તથા સહકન્વીનર તરીકે અશ્વિનભાઈ પટેલ ની વર્ણી કરવામાં આવી..
2. સરદાર પટેલ સેવાદલ આગામી સમય માં ભાજપ ના દરેક કાર્યક્રમ નો વિરોધ કરવામાં આવશે.તેની શુભ શરૂઆત 20 મી એ મહેસાણાની ભાજપ ની રેલી નો વિરોધ કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવશે..
3. આગામી સમય માં પાટીદારો પર થયેલ પોલીસ દમણ અને થયેલા અત્યાચારો પર કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિર કરે અને આગામી સત્ર માં વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવે.
4. સરદાર પટેલ સેવાદલ ના અધ્યક્ષ લાલજીભાઈ દ્વારા સર્વ પાટીદાર ની સંસ્થા ને એકમંચ પર આવી સાથે લડાઈ લાડવા માટે આહવાન કરવામાં આવ્યું.
0 comments:
Post a Comment