કચ્છ જિલ્લા ના માંડવી ખાતે અનામત અને ખેડૂતો ની દેવા માફી ની માંગ સાથે હજારો ખેડૂતો ની હાજરી માં “ હક ચાહિયે હક સે “ નારા લાગ્યા.કચ્છ જિલ્લા માં આંદોલન ની અસર ઓછી છે એવું કહેવા વાળા ને આજે ઊંઘ નહિ આવે.
ફાંસીએ ચડાવતા પહેલા એક આતંકીને પણ એની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે.પણ ઉદ્યોગપતિની ચાકરી કરતી આ ભાજપ સરકાર અને એની નીતિઓએ ૨૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કર્યા ત્યારે તેમની છેલ્લી ઇચ્છા
સાંભળનાર કોઈ નથી.એક ખેડૂત,જે દેશનું પેટ ભરે છે એનું મોત એક આતંકીથી બદતર ?
શું ખેડૂત ભાઈઓને મોતને ઘાટ ઉતારવા આપણે આ સરકાર લાવ્યા હતા ?
આ વખતે આ લોકોને ઉખાડી ફેંકો.
How to Repair Corrupt SD Card in Seconds Live Watch Video

કિશાન ક્રાંતિ સભા
સ્થળ : ભેરૈયા ક્રિકેટ ગ્રાઉન્ડ, ગઢશીશાની બાજુમાં,ભેરૈયા, તા. માંડવી-કચ્છ.
How to Repair Corrupt SD Card in Seconds Live Watch Video
0 comments:
Post a Comment