મારું નામ દિપક ત્રિવેદી છે.હું હેલ્મેટ ચાર રસ્તે ફરજ બજાવતો એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ(બકલ નંબર 396/A) છું.
GMDC સભા બાદ જેે ઘટના બની એ ઘટનાની મારે વાત કરવી છે.ગ્રાઉન્ડ પર શાંતિથી આંદોલનકારીઓ બેઠા હતા.અમારા સાહેબે આદેશ આપ્યો કે કોઈને ખબર ન પડે એ રીતે ત્યાં બેઠેલાઓને ઘેરી લો.એમના કહેવા મુજબ દિલ્હી થી આવો ઓર્ડર આવ્યો હોવાથી અમે પણ સામો સવાલ કર્યો નહીં.એમણે કહ્યું કે થોડીવાર પછી લાઈટ બંધ કરી દેવામાં આવશે.અમને મીડિયાવાળાઓ આ ઘટના કેમેરામાં શૂટ ન કરે એની પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી.મારું હ્ર્દય આવુ ન કરવા કહી રહ્યું હતું .પણ સાહેબનો આદેશ હતો.જ્યાં સુધી આખા ગુજરાતમાંથી વળતા રિએક્શન ન આવે ત્યાં સુધી આ દમન શરૂ રાખવાનો આદેશ હતો.મેં અને મારા સાથીઓએ નિર્દોષ લોકો પર લાઠી ચાર્જ કર્યો.થોડી વારમાં ગ્રાઉન્ડ ખાલી.ત્યાર બાદ અમને કહેવામાં આવ્યું કે હમણાં તોફાન થશે અને જ્યા તોફાન થાય એ વિસ્તારમાં જઇ તમારે ત્યાંના લોકોને ઘરમાં ઘૂસીને મેથી પાક ચખાવવાનો છે.એ માટે અમને અમદાવાદમાં અલગઅલગ સ્થળે રહેતા પટેલ લોકોના આધાર કાર્ડ ના લિસ્ટ પણ આપવામાં આવ્યા.લોકો મરે તો ભલે મરે પણ તમારે દયા ખાવાની જરૂર નથી એવુ કહેવાયું.અમારી ટીમમાં કોઈ પટેલ ન હોય એની ખાસ તકેદારી રાખવામાં આવેલી એનું કારણ હવે મને સમજાયું.અમને ગાડીઓના કાચ ફોડવાના પણ આદેશ આપવામાં આવ્યા.હજુ એ શબ્દો યાદ આવે ત્યારે હૃદય બળી જાય છે જ્યારે સાહેબે એમ કીધું કે 'એક બે ડઝન ભગવાનને ધામ નહીં પહોંચે ત્યાં સુધી આ સીધા નહીં થાય'.આજે પણ એ બધી ઘટનાઓ હૃદયને ડંખ મારી રહી છે.ભગવાન મને માફ કરજો

0 comments:
Post a Comment