પાટીદાર આંદોલનને વ્યાજબી ગણાવતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના કેબીનેટમાં સ્થાન પામેલા જય પટેલ.
મુળ ગુજરાતી અને હાલમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના કેબીનેટમાં સ્થાન પામેલા જય પટેલ એ જણાવેલ કે તાજેતરમાં ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનને વ્યાજબી લડાઇ ગણાવેલ પોતાનો અભિપ્રાય આપતા જણાવેલ કે ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનને વ્યાજબી ગણાવેલ છે કારણે કે વિશ્વના મોટા દેશો જોઇએ તો આર્થિક સહાયના અનામત મુદ્દા ચાલે છે ગરીબ પરિવાર હોય તો આર્થિક સહાય ભણવા માટે આપવામાં આવે છે પણ ભારત-ગુજરાત જેવું નથી ઓછા ટકા લાવનારને અભ્યાસમાં અનામત-નોકરીમાં અનામત -રાજકીય પોસ્ટમાં અનામત આ વાત વ્યાજબી નથી.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને સમગ્ર અમેરિકાના પાટીદારો શિખો (સરદાર)નું વિગેરે ગુજરાત પાટીદાર અનામત ની પડખે છે. કારણ કે અમેરિકામાં વસતા તમામ પાટીદારો એક ભાઇ ગુજરાતનેટેકો આપશે.
આ બાબતે ગુજરાત સરકારે તાત્કાલીક ફેર વિચારણા કરી આર્થિક અનામત તરફ પેલ કરવી જોઇએ અંતમાં જય પટેલ એ જણાવેલ કે કોઇ લેવા કોઇ કડવા કોઇ ગુજરાતી કાઠીયાવાડી કે સૌરાષ્ટ્રના આવાઝ દો હમ એક હૈ . આપણે સૌ ભારતીય એક છીએ પછી કોઇપણ જ્ઞાતિનો હોય પણ જે નબળા પરિવારો છે તેને આર્થિક મદદ રૂપ થઇ એજયુકેશન ક્ષેત્રે આગળ લાવવા સૌએ પ્રયાસ કરવા જોઇએ તો જ ખરા અર્થમાં સમાન સિવિલ કોડ સમાન નાગરિક અને સમાન કાયદો હોવો જોઇએ.
અમેરિકાના તમામ પાટીદારો એક બની ગુજરાતની લડતને ટેકો આપ્યો છે તેમ અંતમાં જય પટેલએ અમેરિકાથી સંદેશો પાઠવેલ હતો.

0 comments:
Post a Comment