કાઢો ઝાલર(થાળી), કાઢો વેલણ,
લાગીજાવ અનામત અંદોલન ની રાષ્ટીય અને અંતરાષ્ટ્રીય લોકજાગૃતિ મા.
સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રાત્રે 9:00 થી 9:30 દરમિયાના તમામ મહિલાઓને પોતાના ઘરની છત પર જઈ થાળી અથવા ઝાલર વગાડી સરકારને જગાડવાની અપીલ કરવામાં આવી છે. અંદાજે 3,60,000 મહિલાઓ આ કાર્યકરમાં ભાગ લેશે.
પાટીદાર બંધુઓ, સરકારે પોતાની લાચારી ને મધ જેવા મીઠા શબ્દોમાં બયાન કરી દીધી છે.
લોકો દ્વારા ચુંટાયેલી સરકાર પાસે પોતાની નિર્ણય શક્તિ નથી. પોલીસ ના દમન સામે ની તપાસ પોલીસજ કરશે પણ ખાલી કોર્ટ ના નિર્દેશથી.
અનામત માટે નિર્ણય ઓંબીસી પંચ કરશે, તો તમે શું કરશો? સરકાર નું કામ ખાલી બીજી ચુંટણી ની તૈયારી કરવાનું રહી ગયું છે.
આટલા દિવસ થય ગયા પણ હજુ બિન અનામતના વિદ્યાર્થીઓને થતા અન્યાય માટે કશું નક્કર વિચાર્યું નથી આ આજના રાજકારણીઓએ.
જય સરદાર જય પાટીદાર
0 comments:
Post a Comment