Sunday, October 29, 2017
ગારિયાધાર તાલુકા ના પરવડી,મોટી વાવડી ગામ ખાતે હજારો લોકો સાથે અનામત અને બેરોજગારી મુદ્દે ગામો માં પરિવર્તન યાત્રા કરી
Mohit Patel
12:22 AM
PAAS, Patan, Patel, Patel Group, Patidar Anamat Aandolan, Politics, Safety Future, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
ગારિયાધાર તાલુકા ના પરવડી,મોટી વાવડી ગામ ખાતે હજારો લોકો સાથે અનામત અને બેરોજગારી મુદ્દે ગામો માં પરિવર્તન યાત્રા કરી તથા તમામ લોકો ને મળ્યા.યુવાન સરકારી રોજગાર માટે તલપાપડ છે.યુવાનો સત્તાધીશો થી નારાજ છે.આક્રોશ બહુ છે.મેં જોયું તો યુવાનો ની અંદર છેલ્લા ૨૦ વર્ષ નો રોષ છે.મહિલાઓ ઘર છોડી ને સભા માં આવે છે.આ તો છે પરિવર્તન ની હવા.પીવા માટે પાણી નથી,શૌચાલય ની વાત કરે.
ખાવા માટે ધાન નથી,બુલેટ ટ્રેન ની વાત કરે.
જ્યાં ત્યાં ગંદગી નજરે પડે,સફાઈ અભિયાન ની વાત કરે.




Sunday, September 3, 2017
હાર્દિકની ધરપકડ બાદ સમાધાનનાં દરવાજા બંધ, પાટીદાર આંદોલન બનશે વધુ ઉગ્ર !
Patel
9:03 AM
Hardik Patel, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
લગભગ મહિના પહેલા હાર્દિકે સરકારને પત્ર લખી સમાધાન માટે પહેલ કરી હતી. સરકાર વતી ડેપ્યુટી સીએમ નીતીન પટેલે હકારાત્મક વલણ રાખી નિવેડાની ખાતરી પણ આપી હતી. પરંતુ પાટણમાં કેસ દાખલ થયા બાદ એવું લાગી રહ્યું છે પાટીદાર અનામત આંદોલનનો નિવેડો આવવાની કોઈ શકયતા હાલનાં તબક્કે લાગી રહી નથી. ટીમ હાર્દિકે પાટણનાં કેસ અંગે ભાજપ સરકાર પર પોલીસનાં ગેરઉપયોગનો આરોપ મૂક્યો છે અને એફઆઈઆરને રદ્ કરવા કોર્ટમાં અરજ પણ ગુજારી છે.
હાર્દિક સાથે રહી અનામત આંદોલનામાં સક્રીય રહેનારા લોકોને સીધી યા આડકતરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું પાસની ટીમ અનેકવાર કહી ચૂકી છે. પાસની કોર ટીમમાં વરુણ પટેલ. લલિત વસોયા, અલ્પેશ કથીરીયા, અતુલ પટેલ, રેશ્મા પટેલ, ધાર્મક માલવિયા સહિતનાં અનેક નામો છે. મુદ્દો હવે અનામતનાં નિકારણનો છે.
સરકાર પાસેની મુખ્ય ચાર માંગણીમાં પોલીસ અધિકારી-કર્મચારી પર પગલા ભરવાના મામલે સરકાર રાજી નથી એવુ હાલનાં તબક્કે જોવા મળી રહ્યું છે. ટીમ પાસનું માનવું છે કે જે પોલીસ અધિકારીઓ કમેરામાં મા-બેહનની ગાળો ભાંડતા, તોડફોડ કરતા દેખાય છે તેમની સામે સરકાર સખત કાર્યવાહી કરે તો જ સમાધાન શક્ય છે. 14 યુવાનોનાં મોત બાબતો સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. જવાબદાર પોલીસને સરકાર છાવરી રહી હોવાનું પાસનાં નેતાઓનું માનવું
અમુક સમયે એમ મનાતું હતું કે અનામત આંદોલન અંગે સમાધાન થવાની ઘડીઓ ગણાઈ રહી છે.પરંતુ અચાનક ટીમ હાર્દિકની પાટણમાં ધરપકડ થતાં સ્થિતિ ફરી બદલાઈ રહી હોવાનાં સંકેત મળી રહ્યા છે. જેનો દાખલો સુરતમાં નીકળેલી વિઘ્નહર્તા રેલી છે.
Thursday, August 31, 2017
હાર્દિકની ધરપકડના વિરોધમાં સુરત ‘પાસ’ કાઢશે વિશાળ રેલી અને જાણો રેલી નો રુટ..
Patel
8:40 AM
Hardik Patel, Jay Patidar, PAAS, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, Surat, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
8 રેલીઓ ભેગી થઈ વિશાળ રેલીનું આયોજન
રેલી નો રૂટ
- 1-સુદામા ચોક મોટા વરાછા થી લજામણી ચોક થઇ ને યોગીચોક
- 2-સરથાણા જકાતનાકા થી સીમાડા થઇ ને યોગીચોક,
- 3-હરિદર્શન નો ખાડો કતારગામ થી યોગીચોક,
- 4-પસોદરા ગઢપુર થી યોગીચોક,
- 5- સીતાનગર ચોક થી કારગીલ ચોક થઇ ને યોગીચોક,
- 6-ગજેરા સર્કલ કતારગામ થી યોગીચોક,
- 7- શ્યામધામ ચોક થી યોગીચોક,
- 8-હીરાબાગ થી કાપોદ્રા – રચના થઇ ને યોગીચોક.
- આ તમામ 8 રેલીઓ એકઠી થઈને એક વિશાળ રેલી માનગઢ ચોક, મીનીબજાર પહોંચશે. જ્યાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.
અનામત ને કારણે PSI ની નોકરી ના મળતા પાટીદાર યુવાન નો આપઘાત
Patel
1:50 AM
New, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, Politics, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
અનામત ને કારણે PSI ની નોકરી ના મળતા પાટીદાર યુવાન નો આપઘાત
ભેસાણ માં ઈજનેરી ભણતા
પાટીદાર યુવાન ને PSI ની નીકરી માં અનામત નો લાભ ના હોવા ને કારણે પસંદગી ના થતા
કુવા માં જંપલાવી ને આત્મહત્યા કરી લીધી છે. તેને પોતાની સ્યુસાઈડ નોટ માં એવું
લખ્યું છે કે, હું પટેલ નો દીકરો હોવાથી અનામત નો લાભ મળી સકે તેમ છે નઈ અને હવે
હું મારા બાપા ના પૈસા ના બગાડવા માગતો હોય તેથી અંતિમ પગલું લઇ રહ્યો છું.
Wednesday, August 30, 2017
મિત્રો સમાજ ની લડાઈ માટે આ છોકરો રાત દિવસ જોતો નથી
Mohit Patel
5:11 AM
Gujarat Police, Hardik Patel, Live, NewsPaper, PAAS, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, Sardar Patel, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
જુઓ પાટીદાર સમાજ ના 800 યુવાન ઉપર દિલ્હી માં કેસ
Tuesday, August 29, 2017
હાર્દિક પટેલ ફરીથી જેલમાં !
Mohit Patel
10:32 AM
Gujarat, Gujarat Police, Hardik Patel, PAAS, Patan, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
હાર્દિક પટેલ ફરીથી જેલમાં ! 3 દિવસના રિમાન્ડ પર પાસ કન્વીનર હાર્દિક..
લોકશાહી માં કોઈ ને ફરવાનો પણ અધિકાર નથી ???
પણ ભાજપ ને ખબર પડી ગઈ છે કે હાર્દિક અને પાટીદારો કાંતો આગળ થી એકડો કઢાવશે કાંતો પાછળ નું મીંડું... 150
હાર્દિક પટેલ ની ધરપકડ બદલ ગોંડલ માં ટાયરો ને સળગાવી ને ચક્કાજામ કરવામાં આવ્યો.
Mohit Patel
10:11 AM
Gujarat Police, Hardik Patel, PAAS, Patan, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, Politics, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
હાર્દિક પટેલ અને દિનેશ બામભણીયા ને ફસ્ટ ક્લાસ એડિશનલ જયૂડિશિયલ મેજિસ્ટ્રેટ વી.કૈ.સોલંકી સાહેબ નાં ઘરે રાત્રે 9 વાગે હાજર કરવામાં આવ્યાં..
Mohit Patel
9:00 AM
Gujarat, Gujarat Police, Hardik Patel, PAAS, Patan, Patel, Patel Group, Patidar, Patidar Anamat Aandolan, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
Friday, August 11, 2017
આજે ૧૩ વર્ષ ૬ મહિના 3 દિવસ બાદ નિલેશભાઈ ના પરિવાર ને ન્યાય મળ્યો છે.....
Unknown
5:30 AM
Hardik Patel, Nilesh Raiyani, Patel, Patel Group, Raiyaraj, Sardar Patel, SPG, પટેલ ગ્રુપ, હાર્દિક પટેલ
No comments
ગોંડલ ના *પટેલ* યુવક *નિલેશ રૈયાણી* નાં *મર્ડર* કેસ માં *ભાજપ* ના MLA *જયરાજસિંહ જાડેજા* ને *આજીવન કેદ* ની *સજા* ફટકરતી *ગુજરાત હાઈકોર્ટ*
ખૂબ ખુબ આભાર *દેશ* ના *ન્યાયતંત્ર* નો જેમણે એક *નિર્દોષ* ની *હત્યા* નાં આરોપી ને સજા આપી અને *ભાજપી ગુંડારાજ* પાર્ટી ને ખુલ્લી પાડી
Jay Hind...




















