પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામ ખાતે અનામત,ખેડૂત અને બેરોજગારી મુદ્દે ૨૦ ગામો ના મુખ્ય આગેવાનો ની જન જાગૃતિ સભા.
તમામ ગામ ના આગેવાનોએ કહ્યું કે અમારા વિસ્તારમાં ભાજપની હાર થતા કેનાલ નું પાણી બંદ કરી દેવામાં આવ્યું છે.અત્યારે જીરું ખેતર માં હોય છે જો અત્યારે પાણી નહિ મળે તો જીરું ખરાબ થઇ જશે.આવી કિન્નાખોરી ભાજપ રાખે છે.

0 comments:
Post a Comment