ગારિયાધાર તાલુકા ના પરવડી,મોટી વાવડી ગામ ખાતે હજારો લોકો સાથે અનામત અને બેરોજગારી મુદ્દે ગામો માં પરિવર્તન યાત્રા કરી તથા તમામ લોકો ને મળ્યા.યુવાન સરકારી રોજગાર માટે તલપાપડ છે.યુવાનો સત્તાધીશો થી નારાજ છે.આક્રોશ બહુ છે.મેં જોયું તો યુવાનો ની અંદર છેલ્લા ૨૦ વર્ષ નો રોષ છે.મહિલાઓ ઘર છોડી ને સભા માં આવે છે.આ તો છે પરિવર્તન ની હવા.
પીવા માટે પાણી નથી,શૌચાલય ની વાત કરે.
ખાવા માટે ધાન નથી,બુલેટ ટ્રેન ની વાત કરે.
જ્યાં ત્યાં ગંદગી નજરે પડે,સફાઈ અભિયાન ની વાત કરે.
પીવા માટે પાણી નથી,શૌચાલય ની વાત કરે.
ખાવા માટે ધાન નથી,બુલેટ ટ્રેન ની વાત કરે.
જ્યાં ત્યાં ગંદગી નજરે પડે,સફાઈ અભિયાન ની વાત કરે.
0 comments:
Post a Comment