ગોંડલ ના *પટેલ* યુવક *નિલેશ રૈયાણી* નાં *મર્ડર* કેસ માં *ભાજપ* ના MLA *જયરાજસિંહ જાડેજા* ને *આજીવન કેદ* ની *સજા* ફટકરતી *ગુજરાત હાઈકોર્ટ*
આજે ગોંડલ તાલુકા ના વાછરા ગામના સાવજ એવા સ્વ.નિલેશભાઈ મોહનભાઇ રૈયાણી ના આત્મા ને શાંતિ મળે એવી ભગવાન ના ચરણો માં પ્રાર્થના
આજે ૧૩ વર્ષ ૬ મહિના 3 દિવસ બાદ નિલેશભાઈ ના પરિવાર ને ન્યાય મળ્યો છે.....
ખૂબ ખુબ આભાર *દેશ* ના *ન્યાયતંત્ર* નો જેમણે એક *નિર્દોષ* ની *હત્યા* નાં આરોપી ને સજા આપી અને *ભાજપી ગુંડારાજ* પાર્ટી ને ખુલ્લી પાડી


Jay Hind...
0 comments:
Post a Comment