હાર્દિક પટેલ ફરીથી જેલમાં ! 3 દિવસના રિમાન્ડ પર પાસ કન્વીનર હાર્દિક..
અલ્યા , આવડી મોટી સરકાર છે, આટલું મોટું સરકારી તંત્ર,આટલી બધી પોલીસ અને વડા પ્રધાન તમારા ...
દેશની સરકાર તમારી અને ૨૨ વરસ ના છોકરાથી ડરો છો???
કેમ તમારી તો ૧૫૦ બેઠકો આવવાની છે ને એવી ડંફાસ તો તમે મારો છો તો પછી છાશવારે હાર્દિકને પકડી કેમ લો છો ???
લોકશાહી માં કોઈ ને ફરવાનો પણ અધિકાર નથી ???
પણ ભાજપ ને ખબર પડી ગઈ છે કે હાર્દિક અને પાટીદારો કાંતો આગળ થી એકડો કઢાવશે કાંતો પાછળ નું મીંડું... 150



--> Watch VIDEO
કાલે
0 comments:
Post a Comment