આજે રાજકોટ જિલ્લા ના લોધીકા તાલુકા માં અનામત મુદ્દે " સન્માન સભા " યોજાયી.આ વિસ્તાર માં પ્રથમ સભા યોજાયી.ઉત્સાહ અને જોશ અભૂતપૂર્વ હતો.
જમીન પ્રાઇવેટ કંપનીઓ એ લઇ લીધી.યુવાન ભણે સારા માર્ક લાવે પણ સરકારી નોકરી ના મળે.પાટીદાર સમાજ ની લડાઈ સન્માન અને ઈમાનદારી થી લડીએ છીએ.તમામ સમાજો સાથે છે.
0 comments:
Post a Comment