જસદણ ખાતે અનામત અને ખેડૂત મુદ્દે આયોજિત રેલી અને સભા માં જોડાયા હજારો ખેડૂતો.માર્કેટ યાર્ડ માં ખેડૂત ની મગફળી ના ભાવો માં ભાજપ ના લોકો દ્વારા કમિશન લેવામાં આવે છે.સમાજ ની શૈક્ષણિક સંસ્થાઓ માં અમુક ભાજપ ના લોકો અડ્ડો જમાવીને બેઠા છે.
સુરત ખાતે આયોજિત ઐતિહાસિક જન ક્રાંતિ મહાસભા માં જોડાયા લાખો લોકો.
0 comments:
Post a Comment