પાટીદાર યુવાનો પર હુમલા કરાવી દેવા થી અનામત ની લડાઈ બંદ નહિ થાય.અનામત ની લડાઈ સમાજ ના ભવિષ્ય માટે છે.-હાર્દિક પટેલ
- ધ્રાંગધ્રા તાલુકા ના નારીચાણા ગામ માં અનામત મુદ્દે ૩૫ ગામો ની " લોક ચર્ચા " હજારો લોકો હાજર રહ્યા.
- રાજકીય પાર્ટી ના નેતા ને મળવા મુદ્દે સમાજે કહ્યું કે મળવું ગુનો નથી,મારા કાર્ય ના માર્ક સમાજ આપશે.સરકાર નહિ.

0 comments:
Post a Comment