વાઘાણી : કોઈ એક સમાજ ને અનામત કેવી રીતે આપી શકાય ?
હાર્દિક : સાચી દાનત રાખીને OBC પંચ પાસે સર્વે કરાવો અને મંડલ કમિશન ને આધારે OBC માં સમાવેશ કરો.
અસંખ્ય પુરાવા ગુજરાત સરકાર ને આપ્યા છે.આજ દિન સુધી જવાબ મળ્યો નથી.OBC માં ઘણા સમાજ ને સામેલ કરવાના આવ્યા છે.ત્યારે સરકાર દ્વારા કોઈ જ અડચણ કરવામાં આવી નથી તો પછી પાટીદાર સમાજ માટે જ કેમ??

0 comments:
Post a Comment