જામનગર જિલ્લા ના ધ્રોલ ખાતે અનામત અને ખેડૂત દેવા માફી ને લઈને “ જન જાગૃતિ સંમેલન “ માં હજારો ની સંખ્યા લોકો આવ્યા.
Live Video
રાજય સરકારે મગફળીના ટેકાના ભાવ રૂ.૯૦૦ જાહેર કર્યો છે પરંતુ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવતા ખેડુતોને આ ટેકાના ભાવ નહી મળતા ખેડુતો પરેશાન છે.સરકારે જાહેર કરેલ કપાસના ટેકાનો ભાવ ફક્ત કાગળ પર હોઇ તેવુ લાગી રહ્યુ છે ઘરતીપુત્રો ને કપાસ ના પુરતા ભાવ નથી મળી રહ્યા.યુવાનો ને યોગ્ય શિક્ષણ અને રોજગાર નથી.ગુજરાત ક્યાં જઈ રહ્યું છે.

0 comments:
Post a Comment