સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા માં હજારો લોકો ની હાજરી માં ખેડૂત મહાસભા.શ્વેત ક્રાંતિ ના પ્રણેતા સ્વ.ભોળાદાદા ની ધરતી પર ખેડૂતો નો પ્રચંડ આક્રોશ.સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા માં હજારો લોકો ની હાજરી માં ખેડૂત મહાસભા.શ્વેત ક્રાંતિ ના પ્રણેતા સ્વ.ભોળાદાદા ની ધરતી પર ખેડૂતો નો પ્રચંડ આક્રોશ.
જેનો રાજા વેપારી,એની પ્રજા ભિખારી
જેનો રાજા વેપારી,તેની પ્રજા ભિખારી.પણ જો રાજા ચોર હોય તો શું થાય ?
તમને ખબર નહીં હોય..પ્રચારાત્મક કાર્યક્રમોમાં અગ્રણી રહેનાર ભાજપ સરકારે જમીનોના મોટા સોદા ઉદ્યોગપતિઓ સાથે કરી દીધા.૧૩ લાખ હેક્ટર ખેતીની જમીનનો સફાયો થઈ ગયો.ભાજપના કુશાસન માં ગુજરાતનું દેવું ૧૮ હજાર કરોડથી વધીને બે લાખ કરોડ થઈ ગયું.

જુઓ લાઇવ હાર્દિક પટેલ સભા

0 comments:
Post a Comment