આ કાર હુ ચલાવતો હતો, મારી કાયમની ટેવ મુજબ કારમાં ફક્ત હુ એકલો જ હતો.
ગઈકાલ રાજકોટ સભા પતાવી અને ભાવનગર પરત ફરતી વખતે આજે વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ ગંભીર અકસ્માત થયેલ છે.
પરંતુ મને શરીર ઉપર એક ઉઝરડો કે મચકોડ પણ થયેલ નથી, સત્યની લડાઈમાં જોડાયેલા લાખો હજારો યુવાનો, માતાઓ, વડીલો અને શુભચિંતકોની કરોડો દુઆઓ, પ્રાર્થનાઓના કારણે આજ તમારી વચ્ચે #અડીખમ છું.
મને એક પણ ઉઝરડો પડ્યો નથી, કે મારા કપડા પણ ગંદા થયાં નથી એટલી સલામત રીતે મારો બચાવ થયો છે.
સત્યની લડાઈ લડવાનું ઝનૂન અને જુસ્સો ડબલ થયો છે, આપ ઈષ્ટ મિત્રોના આશિર્વાદ મળતાં રહે એવી અપેક્ષા.
0 comments:
Post a Comment